જન્મ દિવસની હાર્દીક શુભેચ્છા - At This Time

જન્મ દિવસની હાર્દીક શુભેચ્છા


જૂનાગઢ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંધના પ્રમુખ લક્ષ્મણભાઈ યાદવના પુત્ર અને માળીયા હાટીના માર્કેટિંગ યાર્ડના પ્રમુખ કાનજી ભાઈ યદાવનો ભત્રીજો ડો રાહુલભાઈ લક્ષ્મણભાઇ યાદવનો નો લાડકવાયો પુત્ર શ્રી ઈશાન યાદવ તમારો જન્મદિવસ છે “વિશેષ”
કેમકે તમે હોવ છો બધાના દિલ ની “પાસ”
અને આજે પુરી થાય તમારી બધી “આસ”

આશા છે કે તમારો વિશેષ દિવસ તમારા હૃદયની ઇચ્છા મુજબનું બધું લાવશે!
હું તમારા આનંદદાયક આશ્ચર્યથી ભરપૂર દિવસની ઇચ્છા કરું છું.

આ દિવસ માટે તેમનો આભાર કેવી રીતે માનું,
જેમણે તમને આ ધરતી પર મોકલ્યો અમારા માટે,
આ જન્મદિવસ પર બીજું કંઇ તો ના આપી શકીએ,
બસ મારી બધી દુવાઓ છે તમારી લાંબી ઉમ્ર માટે તમને નવા જન્મદિવસની શુભકામનાઓ,

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.