શિહોર સી.સી .ટી.વી પ્રોજેક્ટ માટે વેપારીઓની મીટીંગ બંધન પાર્ટી પ્લોટ ખાતે મળી - At This Time

શિહોર સી.સી .ટી.વી પ્રોજેક્ટ માટે વેપારીઓની મીટીંગ બંધન પાર્ટી પ્લોટ ખાતે મળી


સિહોર ના બંધન પાર્ટી પ્લોટ
ખાતે સિહોર માં સી.સી.ટી વી
પ્રોજેક્ટ અંગે મીટિંગ મળી હતી જેમાં
ખૂબ મોટી સંખ્યામાં વેપારીઓ
ઉપસ્થિત રહ્યાં હતા ભૂતકાળ
૨૦૧૫ માં સિહોરના
પી.એસ.આઈ શક્તિસિંહ ઝાલા દ્વારા
સી.સી.ટી.વી અંગે સઘન પ્રયાસો
કરી વિવિધ ક્ષેત્રના આગેવાનો સાથે
ચર્ચા વિમર્શ કરી ૧૫ લાખ જેટલી
માતબર રકમ એકઠી કરી પ્રોજેકટ
અંતર્ગત સિહોર ના હાઇવે થી લઈ
વિવિધ વિસ્તારોમાં ૬૭ કેમેરા
પોઇન્ટ નક્કી કરાયા હતા. બાદ
પોલીસ ડિપાર્ટમેન્ટ ના ફંડ માં આ
માતબર રકમ જમા કરાવવામાં આવી
છે જેને વર્ષો વીતી ગયા છતાં પ્રોજેક્ટ
નું પાંદડું નહિ હાલત સિહોર હિત
રક્ષા સમિતિ દ્વારા આ સી.સી.ટી.વી ગુન્હાખોરી ડામવા ખાસ ઉપયોગી
પ્રોજેક્ટ નું બીડું ઝડપતા સિહોર ના એન્ટરસ થી લઈ એકિઝટ
વેપારીઓ ની મીટિંગ બંધન પાર્ટી
પ્લોટ ખાતે મળી હતી જેમાં સમગ્ર મુદ્દે બન્યા બાદ ભાગી છૂટતા ગુનેગારોને
આ કેમેરા ઝડપથી પકડી શકાય છે. સિહોર
પ્રોજેક્ટ માં સાંસદ ભારતીબેન શિયાળની નગરપાલિકા આ પ્રોજેકટ ની
ગ્રાન્ટ માંથી ૩૫ લાખ મંજુર કરવામાં અમલવારી કરશે અને આ પ્રોજેકટ પોલીસ દ્વારા કંટ્રોલ કરાશે તેવું ભાવનગર જિલ્લા ના પૂર્વ
પ્રમુખ મુકેશભાઈ લંગાળિયા દ્વારા જણાવાયું હતું આ મીટિંગ માં
જણાવ્યું હતું કેમેરા થી
એક લૂંટ નો ભેદ ઉકેલવાની સફળતા મળી હતી હિત ર ક્ષા સમિતિ સભ્યો અને શિહોર શહેર P. I ભરવાડ સાહેબ તથા PSI ગોસ્વામી સાહેબ અને પોલીસ સ્ટાફ અને વેપારી ભાઈ ઓ ઉપસ્થિત રહ્યાં હતાં રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.