અમદાવાદના નારોલ ખાતે પત્નીની હત્યા કરી ભાગેલો આરોપી પતી દાહોદ થી ઝડપાયો - At This Time

અમદાવાદના નારોલ ખાતે પત્નીની હત્યા કરી ભાગેલો આરોપી પતી દાહોદ થી ઝડપાયો


અમદાવાદના નારોલ ખાતે પત્નીની હત્યા કરી ભાગેલો આરોપી પતી દાહોદ થી ઝડપાયો

ટ્રેન માં ભાગેલા પતીને દાહોદના રેલવે સ્ટેશન ખાતેથી પોલીસે ઝડ્પ્યો

હત્યા કરી ગોરખપુર ટ્રેન માં પોતાના વતન યુપી જતો હતો તે દરમીયાન દાહોદ થી ઝડપાયો

ગોરખપુર ટ્રેન દાહોદ આવતા દાહોદ પોલીસે S 5 કોંચ માંથી આરોપી અજય દેવેન્દ્ર ભારદ્વાજ ને તેના બે બાળકો સાથે ઝડપી પાડ્યો

પત્ની નું અન્ય સાથે પ્રેમ સંબંધ ને લઈ પત્નિની હત્યા કરી

પત્ની નું ગળું દબાવી કરી હત્યા

GRP અને દાહોદ શહેર પોલીસે આરોપી ને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.