રાજકોટમાં વૃક્ષ દત્તક લેનારની સંખ્યા વધી, પહેલા 2 હજાર લોકો લેતા હવે 10 હજારથી વધુ લોકો વૃક્ષને દત્તક લે છે - At This Time

રાજકોટમાં વૃક્ષ દત્તક લેનારની સંખ્યા વધી, પહેલા 2 હજાર લોકો લેતા હવે 10 હજારથી વધુ લોકો વૃક્ષને દત્તક લે છે


સૌરાષ્ટ્રભરમાં વૃક્ષ વાવેતર માટે 150 ગામ દત્તક લેવાયા, કિચન ગાર્ડનિંગનો ક્રેઝ પણ વધ્યો.

રાજકોટમાં કોરોના બાદ સંસ્થા દ્વારા અને વ્યક્તિગત રીતે થતા વૃક્ષના વાવેતરમાં પરિવર્તન આવ્યું છે. અગાઉ વૃક્ષ દત્તક લેનારની સંખ્યા અંદાજિત 2 હજાર હતી હવે આ સંખ્યા 10 હજારે પહોંચી છે. અગાઉ વૃક્ષ વાવેતર માટે ગામ દત્તક લેનારની સંખ્યા પણ પહેલા કરતા 3 ગણી વધી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.