રાજકોટ પહેલગામમાં આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓને અલગ અલગ સંગઠનોએ કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરી
જમ્મુ કાશ્મીર ખાતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 જેટલા પ્રવાસીએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ તમામને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે NSUI દ્વારા કેન્દ્રીય વિદ્યાલયથી કે.કે.વી. ચોક સુધી કેન્ડલ માર્ચ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી, જ્યારે રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા રેસકોર્સમાં બહુમાળી ભવન પાસે કેન્ડલમાર્ચ યોજી શ્રધ્ધાજલી અર્પણ કરી
રિપોર્ટ પ્રકાશ ગેડીયા
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
