SP કચેરી ખાતે વીધોવત રીતે જિલ્લા પોલીસ વડા વિજય જે પટેલ હજાર થયા - At This Time

SP કચેરી ખાતે વીધોવત રીતે જિલ્લા પોલીસ વડા વિજય જે પટેલ હજાર થયા


સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા તરીકે વિજય જે પટેલને મુકાયા

રાજ્ય વિભાગ દ્વારા બદલી કરાતા આજે જિલ્લા પોલીસ વડાએ ચાર્જ સાંભળ્યો

SP કચેરી ખાતે વીધોવત રીતે જિલ્લા પોલીસ વડા વિજય જે પટેલ હજાર થયા

પોલીસ વિભાગ દ્વારા તમામ પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત

નવનિયુક્ત SP એ ચાર્જ સાંભળતા સીટી DYSP અને તમામ ડિવિઝનમાં PI સાહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

પોલીસ વિભાગનાં પ્રશ્નો અંગે હંમેશા તત્પર રહેશે અને લોકોને પણ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ બનવા અનુરોધ કરાયો. આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.