કુબેર નગર માં સંત રોહીદાસ કોમ્યુનીટી હોલમાં સવારે ૧૦ થી ૨ માં આયુષમાન કાર્ડ બનાવી આપવાનો કેમ્પ કરવામાં આવ્યો કેમ્પમાં આધાર કાર્ડ થી ૭૦ વર્ષના સીનીયર સીટીઝન અને વરિષ્ઠ નાગરિકોનું સ્થળ પરજ આયુષમાન કાર્ડ કાડી આપવામાં આવ્યું.આજુબાજુની સોસાયટી, ચાલીઓના રહીશો એ આનો લાભ લીધો હતો
આજ રોજ અમદાવાદના કુબેરનગરવોર્ડ કોર્પોરેટર શ્રીમતી ઉર્મિલાબેન જેઠાભાઈ પરમાર,નીકુલસિંહ તોમર, કામિનીબેન ઝા દ્વ્ર્રારા સંત રોહીદાસ કોમ્યુનીટી હોલમાં સવારે ૧૦ થી ૨ માં આયુષમાન કાર્ડ બનાવી આપવાનો કેમ્પ કરવામાં આવ્યો કેમ્પમાં આધાર કાર્ડ થી ૭૦ વર્ષના સીનીયર સીટીઝન અને વરિષ્ઠ નાગરિકોનું સ્થળ પરજ આયુષમાન કાર્ડ કાડી આપવામાં આવ્યું. કુબેરનગરવોર્ડ કોર્પોરેટર શ્રીમતી ઉર્મિલાબેન પરમાર ડો.જીગ્નેશભાઈ મોદી જેઠાભાઈ પરમાર જિતેન્દ્ર સોલંકી વિશાલભાઈ ના સહયોગ થી આ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ફક્ત આધાર કાર્ડ થી ૭૦ વર્ષના સીનીયર સીટીઝન અને વરિષ્ઠ નાગરિકોનું સ્થળ પરજ આયુષમાન કાર્ડ કાડી આપવામાં આવ્યું. આ કેમ્પમાં સવાર થી જ લોકોએ લાઇન માં આવીને પોતાનું કાર્ડ કડાવ્યું હતું સમગ્ર કેમ્પમાં આજુબાજુની સોસાયટી, ચાલીઓના રહીશો એ આનો લાભ લીધો હતો.આ કેમ્પમાં સીનીયર સીટીઝન લોકોને તકલીફ નાં પડે તેવી સારી બેસવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. વોર્ડ કોર્પોરેટર ઉર્મિલાબેન પરમાર એ જણાવ્યું હતું કે આગામી સમય માં આવા બીજા ઉપયોગ પડતા કેમ્પ કરવામાં આવશે જેથી લોકો આનો લાભ લઇ શકે.આ સમગ્ર કેમ્પના સહયોગ કોંગ્રેસ અગ્રણી જેઠાભાઈ પરમાર જીતેન્દ્ર સોલંકી વિશાલ ટાભાણી કુબેરનગર વોર્ડ પ્રમુખ બળદેવભાઈ દેસાઈ જ્યોર્જ ભાઈ કાંતિભાઈ પરમાર અને કોંગ્રેસના અગ્રણીઓ હાજર રહી આયુષ્માન કાર્ડ નો કેમ્પ સફર બનાવ્યો....dinesh Solanki
9723335736
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.