બાલાસિનોર મધ્યાહ્ન ભોજન યોજનામાં ભરતીમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે નિષ્પક્ષ તપાસની માગ ઉઠી - At This Time

બાલાસિનોર મધ્યાહ્ન ભોજન યોજનામાં ભરતીમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે નિષ્પક્ષ તપાસની માગ ઉઠી


આ ભરતીમાં લાયકાત વાળા ઉમેદવારોની જગ્યાએ ઓછા ભણતર વાળા ઉમેદવારોની ભરતી કરાતા ભારે ચર્ચા ઉઠી હતી જેમાં અમુક અરજદારો દ્વારા બાલાસિનોર નાયબ કલેકટરને અપીલ દાખલ કરતા ભરતીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત પુરવાર થતી હોયતેમ લાગી રહી છે. બાલાસિનોર તાલુકામાં મધ્યાહ્ન ભોજન યોજનામાં અરજી કરતાં અરજદારો પૈકી પટેલ પ્રવીણ ભાઈ અરવિંદ ભાઈ પોતે વિકલાંગ હોવા છતાં વિકલાંગ અને વિધવાને અગ્રતા આપવા બદલે ઉચ્ચ લાયકાત ઉમેદવારની પસંદગી ના કરતા માત્રધો-૧૦ પાસ ઉમેદવારની પસંદગી કરવામાં આવતા અન્ય બે ઉમેદવારો સહિત દોલતપોરડા સહિત અન્ય પ્રાથમિક શાળામાં સંચાલકની ભરતીમાં લાયકાત વાળા અરજદારોએ બાલાસિનોરના નાયબ કલેકટરને અરજી કરી ન્યાય અપાવવાની માંગ કરી હતી.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.