ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા દવ્રારા મેઘાણીનગર ગુજરાત હાઉસીંગ બોર્ડ બ્લોક નંબર ૧૩૪ પાસે ૭૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે વય વંદના કાર્ડ(આયુષ્માન કાર્ડ), રેશન કાર્ડ માં e-kyc, અને ચુંટણી કાર્ડ માં સુધારા વધારા કરવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું - At This Time

ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા દવ્રારા મેઘાણીનગર ગુજરાત હાઉસીંગ બોર્ડ બ્લોક નંબર ૧૩૪ પાસે ૭૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે વય વંદના કાર્ડ(આયુષ્માન કાર્ડ), રેશન કાર્ડ માં e-kyc, અને ચુંટણી કાર્ડ માં સુધારા વધારા કરવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું


અસારવા વોર્ડમાં મેઘાણીનગર ગુજરાત હાઉસીંગ બોર્ડ બ્લોક નંબર ૧૩૪ પાસે ૭૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે વય વંદના કાર્ડ(આયુષ્માન કાર્ડ), રેશન કાર્ડ માં e-kyc, અને ચુંટણી કાર્ડ માં સુધારા વધારા કરવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
આ કેમ્પ માં ઉપસ્થિત રહી વરિષ્ઠ નાગરિકો સાથે સંવાદ કર્યો.
આ કેમ્પ માં નાગરિકોએ મોટા પ્રમાણ માં લાભ લીધો.
આ પ્રસંગે અસારવા ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા વોર્ડના પ્રમુખ,મહામંત્રી, કાઉન્સિલરશ્રી,સંગઠન ના પદાધિકારીઓ,મોરચાના હોદેદારો,કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા….. દિનેશ સોલંકી અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.