નાલંદા સ્કૂલ ગ્રુપના સંચાલક, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જસદણના પ્રમુખ ભાવેશભાઈ વેકરિયાનો જન્મદિવસ - At This Time

નાલંદા સ્કૂલ ગ્રુપના સંચાલક, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જસદણના પ્રમુખ ભાવેશભાઈ વેકરિયાનો જન્મદિવસ


નાલંદા સ્કૂલ ગ્રુપના સંચાલક, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જસદણના પ્રમુખ ભાવેશભાઈ વેકરિયાનો જન્મદિવસ

જસદણ તાલુકાના જાણીતા શિક્ષણવિદ ,અને સમાજ સેવક, નાલંદા સ્કૂલ ગ્રુપના સંચાલક, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જસદણના પ્રમુખ, જસદણ તાલુકા ભાજપ પ્રમુખ મળવા જેવા માનવી,બહોળૂ મિત્ર વર્તુળ ધરાવતા સૌ કોઇના આત્મીય સ્વજન સમાજે મને ઘણુ બધુ આપ્યુ છે મારે સમાજ માટે કંઇક કરી છૂટવું જોઈએ તેવી ભાવના જેમની છે તેવા આદરણીય શ્રી ભાવેશભાઈ વેકરીયાનો જન્મ દિવસ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.