અમદાવાદ ના સાઉથ બોપલ વિસ્તારમાં smc ની રેડ લાંબા સમય થી ચાલતો જુગાર ધામ પર smc ની બાજ નજર પડી એક સાથે ૧૬ ને દબોચી લીધા - At This Time

અમદાવાદ ના સાઉથ બોપલ વિસ્તારમાં smc ની રેડ લાંબા સમય થી ચાલતો જુગાર ધામ પર smc ની બાજ નજર પડી એક સાથે ૧૬ ને દબોચી લીધા


તા:-૦૪/૦૩/૨૦૨૫
અમદાવાદ બોપલ વિસ્તાર

જુગાર ની ધારા એક્ટ:-૧૨ bns એક્ટ ૧૧૨(૨) મુજબ નો ગુન્હો દાખલ કરી smc ની ટીમે રેડ કરી કાયદેસરની કાર્યવાહી કરી અમદાવાદ ના શીલજ ગામ માં ડાભીવાસ પાસે આવેલ એક મંદિર પાછળ મસાગજી મંગાજી ઠાકોર ના ઘરે વર્ષો થી જુગાર રમાડતા હતા પણ ખાંદગી બાતમી ના આધારે સ્ટેટસ મોનીટરીંગ સેલ ની ટિમ ધામા નાખ્યા ને મોટી સંખ્યામાં જુગરીઓ ને પકડી પડ્યા અમદાવાદ ના બોપલ પોલીસ સ્ટેશન ની હદ માં SMC ની રેડ કરતા બે મુખ્ય આરીપી જે જુગાર રમાડનાર ને ૧૪ વ્યક્તિ જુગાર રમનાર એમ કુલ ૧૬ માણસો ને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે

જુગાર રમતા રોકડા ૧૬.૭૩.૨૦૦/- જમા કરેલ છે

પકડાયેલા મોબાઈલ નંગ ૨૬.જેની કી.રૂ.૨.૯૧.૫૦૦/-
વાહનો-૩ જેની કી. રૂ. ૫.૪૦.૦૦૦/-
આ સાથે ટોટલ મુદામાલ :-કી. રૂ.૨૪.૦૪.૭૦૦/- ઝપ્ત કરેલ છે

નીચે મુજબ ના વ્યક્તિઓ જણાવેલ સ્થળે જુગાર રમવા આવેલ હતા જેથી બાતમી ના આધારે રેડ કરતા બે વ્યક્તિ આ જુગાર રમાડનાર ને બીજા ૧૪ વ્યક્તિ જુગાર રમવા આવેલ હતા
(૧) ભીખાજી અતાજી ઠાકોર
રહે:-શીલજ ગામ તા:-દસ્કોય જી:-અમદાવાદ
(૨) દેવાંગ બાબુજી ઠાકોર
રહે:-શીલજ ગામ તા:-દસ્કોય જી:-અમદાવાદ
(૩) મહેશ રમેશજી ઠાકોર
રહે:-શીલજ ગામ તા:-દસ્કોય જી:-અમદાવાદ
(૪) રાજેશજી અતાજી ઠાકોર
રહે:-શીલજ ગામ તા:-દસ્કોય જી:-અમદાવાદ
(૫) અનિરુદ્ધસિંગ દિલુભા વાઘેલા
રહે:-સાણંદ તા:-સાણંદ જી:-અમદાવાદ
(૬) મુકેશજી સકરાજી ઠાકોર
રહે:-નિધરાડ ગામ તા:-સાણંદ જ:-અમદાવાદ
(૭) અશોકજી પ્રહલાદજી વાઘેલા
રહે:-ઘુમા ગામ તા:-દસ્કોય જી:-અમદાવાદ
(૮) જગડીશજી રામજી ઠાકોર
રહે:-શહીજ ગામ તા:-કલોલ જી:-ગાંધીનગર
(૯) ભરવાડ સુરેશભાઈ સોમાભાઈ
રહે:-હેબતપુર ગામ તા:- દસ્કોય જી:- અમદાવાદ
(૧૦) પટેલ મહેશભાઈ ઈશ્વરભાઈ
રહે:-સુવાલા ગામ તા:-દેત્રોજ જી:- ગાંધીનગર
(૧૧) રબારી ઈશ્વરભાઈ ગાફુલભાઈ
રહે:-નિધરાડ તા:- સાણંદ જી:- અમદાવાદ
(૧૨) ઠાકોર મહેશજી ઉદ્દાજી
રહે:-વડાલી ગામ તા:-કડી જી:-મહેસાણા
(૧૩) પોપતજી દસરથજી ઠાકોર રહે:-શહીજ ગામ તા:-કલોલ જી:-ગાંધીનગર
(૧૪) કિશન જસાજી ઠાકોર રહે:-ધુમા ગામ તા:-દસ્કોય જી:-અમદાવાદ

આ સાથે ૧૪ ઈસમો ને જુગાર રમતા પકડી પાડેલ છે

(૧) અમરાતભાઈ બેચર ભાઈ ઠાકોર રહે:-લીંબડા વાળો વાસ શીલજ ગામ તા:-દસકોય જી:-અમદાવાદ
જુગાર ચલાવવાનર મુખ્ય આરોપી
(૨) મંગાજી બાબુજી ઠાકોર રહે:-શીલજ ગામ
તા:-દસકોય જી:-અમદાવાદ
આ પણ જુગર નો અડ્ડો ચલાવનાર નો સાથી
બંને પાસે (૩) સેમસંગ મોડલ એસ એમ-એ ૨૩૬ઇ-
(૪) સેમસંગ એસ-૨૩ (૫) વિવો કંપની વી-૨૧
(૬) સેમસંગ ગેલેક્સી એ-૫૨ S (૭) સેમસંગ ગેલેક્સી એ-૧૪ (૮) સેમસંગ કંપની નો ગેલેક્સી એમ:-૩૪ જે જુગાર રમવા આવનાર નો છે ઝપ્ત કરેલ છે

આ કામગીરી ની સૂચના આપેલ અધિકારી શ્રી આર બી વનાર સાહેબ શ્રી PSI સ્ટેટસ મોનિટરિંગ સેલ ગાંધીનગર

રિપોર્ટર:-ધામેલ દિપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image