આજે વડીયા કુંકાવાવ પંથકના 24 ગામે ગોપાલભાઈ વસ્તરપરા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આપવામાં આવેછે - At This Time

આજે વડીયા કુંકાવાવ પંથકના 24 ગામે ગોપાલભાઈ વસ્તરપરા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આપવામાં આવેછે


આજે વડીયા કુંકાવાવ પંથકના 24 ગામે ગોપાલભાઈ વસ્તરપરા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આપવામાં આવેછે

500 વધુ ગામોમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મુકવામાં આવી છે, ભામાશા ગોપાલભાઈ વસ્તરપરા દ્વારા

બાબરા તાલુકાના ચમારડી ગામ ના વતની અને હાલમાં સુરત ના અગ્રણી ઉધોગપતિ ભામાશા 750 થી વધુ દીકરો ના સમૂહ લગ્ન કરનાર એવા, ગોપાલભાઈ વસ્તરપરા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ના 147 મી જન્મજયંતિ ના દીવસે પ્રથમ 147 ગામે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મુકવામાં આવી હતી બાદ ધીરે ધીરે 500 ઉપરાંત ગામે પણ ગોપાલભાઈ દ્વારા સરદાર સાહેબની પ્રતિમા મુકવામાં આવી છે આજે ફરી એક ગોપાલભાઈ વસ્તરપરા એ જણાવ્યું હતું કે 2025 સુધી મા ગુજરાતના 5 હજાર જેટલા ગામોમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મુકવામાં આવશે એમને એક સંકલ્પ લીધો છે , આજે તારીખ 5,12,2023 ને મંગળવારે બપોરે 3 વાગે અમરેલી જિલ્લા ના વડીયા કુંકાવાવ પંથકના 24 ગામે પ્રતિમા આપવામાં આવે બાબરા ના ચમારડી ગામે રાધે ફાર્મ ખાતે થી હનુમાન ખીજડીયા,સાકરોળા,ખાન ખીજડીયા,ભુલખીસાથળી,મોરવાડા,મેધાપીપળીયા, સનાળી,રામપુર,અનિડા,ખજુરી, બરવાળા બાવળ, મોટા ઉજળા,માયાપાદર, ખાખરીયા,તાલાળી,બાવીશી બરવાળા સહીતના 24 ગામે ગોપાલભાઈ વસ્તરપરા દ્વારા આજે. પ્રતિમા આપવામાં આવે બાદ તમામ ગામોમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે અને સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા નું અનાવરણ કરવામાં આવશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.