જીલ્લા કક્ષાની માધ્યમીક વિભાગની ગાયન સ્પર્ધામાં જસદણનો વિધાર્થી પ્રથમ નંબરે ઝળક્યો - At This Time

જીલ્લા કક્ષાની માધ્યમીક વિભાગની ગાયન સ્પર્ધામાં જસદણનો વિધાર્થી પ્રથમ નંબરે ઝળક્યો


કલા ઉત્સવ :- 2022 હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજવામાં આવેલી જીલ્લા કક્ષાની માધ્યમીક વિભાગની ગાયન સ્પર્ધામાં શ્રી સાંદિપની શૈક્ષણિક સંકુલમાં ચાલતી સનશાઈન હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો ધોરણ : 10 નો વિદ્યાર્થી મહેતા કરણ રમેશભાઈ જેણે પરિમલસર ભુવા, શાળા સંચાલક પ્રતાપસર ચાવડા તેમજ શાળાના સંસ્થાપક ડો. સંજયસર સખીયાના માર્ગદર્શન હેઠળ જસદણ તાલુકાને જિલ્લા કક્ષાએ રીપ્રેઝન્ટ કરીને પ્રથમ નંબરે ઉત્તીર્ણ સ્થાન પ્રાપ્ત કરેલ છે તે બદલ શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.