શ્રી વી.એસ. શાહ પ્રા શાળા. સરસ્વતી બાલ મંદિર મંડળ સાતમી ટમ પ્રમુખ તરીકે સર્વ નું મતે વરણી કરાઈ.
અરવલ્લી જિલ્લા મોડાસા શહેરમાં છેલ્લા સાત દાયકાથી શૈક્ષણિક સેવાઓ પૂરી પાડતી સરસ્વતી બાલ મંદિર મંડળ ની જનરલ સભા રત્નદીપ શાખામાં યોજવામાં આવી જેમાં ગત સભાનું પ્રોસેડિંગ સાથે વિવિધ કામોની મંજૂરી સાથે પ્રમુખ તરીકે અરવલ્લી પંથકમાં સમાજસેવી તરીકે જાણીતા નિલેશ જોશીની જનરલ સભા દ્વારા એકી અવાજે પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.સતત 7મીટમ માટે તેમની સેવાઓને ધ્યાનમાં લઇ જનરલ સભા દ્વારા બિનહરીફ વરણી કરવામાં આવી હતી.જનરલ સભામાં ઉપસ્થિત પંકજભાઈ બુટાલા નાનાલાલ પ્રજાપતિ રમણ પ્રજાપતિ .નવનીત પરીખ. મિનેષ શાહ .મુકુંદ શાહ રમેશ કડિયા. દિલીપ પ્રજાપતિ. અજય પંડ્યા સર્વે એ પ્રમુખ તરીકે વરાયેલા નિલેશભાઈ જોશીને અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટ-કનુ(કરણ)વાળંદઅરવલ્લી મોડાસા
6351604691
આ પ્રકારના તમામ સમાચાર માટેે
