અમદાવાદ ના શાહપુર ના રહેણાક મકાન માં વિદેશી બનાવટી ની ઈંગ્લીશ દારૂ ની અંદર ભેળસેળ કરી વેંચતા હોવાનું અમદાવાદ શાહપુર પોલીસ ને બાતમી મળતા ૪૯ બોટલ ઝડપી પાડી એક વ્યક્તિ અટકાયત કરી - At This Time

અમદાવાદ ના શાહપુર ના રહેણાક મકાન માં વિદેશી બનાવટી ની ઈંગ્લીશ દારૂ ની અંદર ભેળસેળ કરી વેંચતા હોવાનું અમદાવાદ શાહપુર પોલીસ ને બાતમી મળતા ૪૯ બોટલ ઝડપી પાડી એક વ્યક્તિ અટકાયત કરી


તા:-૨૦/૦૨/૨૦૨૫
અમદાવાદ

અમદાવાદ શહેરની મધ્ય માં આવેલ શાહપુર ખાતે આવેલ મકાન. માં રેડ કરતા ૪૯ બોટલ પકડી પાડી સાથે દારૂ ની અંદર ભેળસેળ કરવા વાળું કેમિકલ પણ જપ્ત કરેલ

અમદાવાદના શાહપુર વિસ્તારમાં ઘરમાં જ વિવિધ ફ્લેવર્સનો બનાવટી દારૂ બનાવીને વેચતા વ્યક્તિની શાહપુર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે અને તમામ મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ગુનાખોરી અટકાવવા સતત કાર્યરત છે અમદાવાદ શહેર પોલીસ.

રિપોર્ટ:-ધામેલ દિપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image