વાળા પરિવારના પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન
પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
બોટાદ શહેરના સાળંગપુર રોડ પર ના કપલીધાર પાસે આવેલ સ્વયંભુ શ્રી વિરાટેશ્વર મહાદેવ મંદિર ખાતે બોટાદ શહેરના સ્વ રમજુબા ધીરુભાઈ વાળા તેમજ સમસ્ત વાળા પરિવારના પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ કથા નું જાનીદાદા શાસ્ત્રી (કાનીયાડવાળા ) તેમની આગવી શૈલીમાં રસપાન કરાવે છે આ કથા ના મુખ્ય યજમાન ધીરુભાઈ સુરીગભાઈ, સિધ્ધરાજભાઈ વાળા, દશરથભાઈ વાળા કથા દરમ્યાન બપોરે મહાપ્રસાદ નું આયોજન કરાયું આ કથા માં બહોળી સંખ્યા લોકો ઉપસ્થિતિ રહ્યા છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે
