પીપળીયા ગામના સ્મશાને જવાના રસ્તે બેઠા પુલ પાસે એક વ્યક્તિએ એવું કર્યું કે - At This Time

પીપળીયા ગામના સ્મશાને જવાના રસ્તે બેઠા પુલ પાસે એક વ્યક્તિએ એવું કર્યું કે


જસદણ તાલુકાના જુના પીપળીયા ગામના દીપકભાઈ ઓધાભાઈ સાથળિયા ઉંમર વર્ષ 35 ધંધો મજૂરી છે જુના પીપળીયા ગામે સ્મશાને જવાના રસ્તે બેઠા પુલ પાસે પોતાના કબજામાં દેશી દારૂ કેફી પ્રવાહી સાથે રાખી મળી આવતા આટકોટ પોલીસે જથ્થો કબજે કરી ગુનો નોંધ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.