સાંજ સમાચારના યુવા એડિટર કરણભાઈ શાહને જન્મદિવસની રૂબરૂ શુભેચ્છા પાઠવતા જસદણ વિછીયાના પત્રકાર નરેશ ચૉહલીયા સાંજ મીડિયા હાઉસ શુભેચ્છાઓના વરસાદથી ભીંજાયું
સાંજ સમાચારના યુવા એડિટર કરણભાઈ શાહનૉ જન્મદિવસ હતો. સાંજ સમાચાર મીડિયા હાઉસ રાજકોટ ખાતે રૂબરૂ જઈને જન્મદિવસની લાખ લાખ નહી પણ કોટી કોટી શુભેચ્છાઓ પાઠવતા જસદણના પત્રકાર નરેશભાઈ ચૉહલીયા આતકે સાંજ સમાચાર મીડિયા હાઉસ ખાતે અનેક રાજકીય, સામાજિક અધિકારીઓ તેમજ પદા અધિકારીઓ શુભેચ્છાઓ પાઠવવા રૂબરૂ પહોંચ્યા હતા અને શુભેચ્છાઓનો વરસાદ થયો હતો. તેમજ સાંજ સમાચાર મીડિયા હાઉસ અભિનંદન શુભેચ્છાઓના વરસાદથી ભીંચાયું હતું. સાંજ સમાચારના યુવા એડિટર કરણભાઈ શાહને નીરોગી અને દીર્ઘાયુ પ્રાપ્ત થાય અને ચોથા સ્થંભ સમાન પત્રકારત્વ ક્ષેત્રે ખૂબ જ આગળ વધે તેવી જય અંબાજી માં સાથ અંતમાં નરેશભાઈ ચોહલીયા શુભેચ્છાઓ સહ શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
