વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનના ત્રણ ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા . - At This Time

વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનના ત્રણ ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા .


વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનના ત્રણ ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા બે રીઢા આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે તરસાલી વિસ્તારમાંથી ઝડપી બંને આરોપીઓને આગળની તપાસ માટે ગોત્રી પોલીસને સોંપવામાં આવ્યા ગોત્રી પોલીસ સ્ટેશનના ત્રણ ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા બે રીઢા આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે તરસાલી વિસ્તારમાંથી ઝડપી બંને આરોપીઓને આગળની તપાસ માટે ગોત્રી પોલીસને સોંપવામાં આવ્યા છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.