લુણાવાડા સિવિલ હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન મહિલાનું મોત નિપજ્યું હોવાનો પરિવારનો આક્ષેપ..
મહીસાગર જિલ્લામાં લુણાવાડા સિવિલ હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન મહિલાનું મોત નિપજ્યું હોવાનો પરિવારનો આક્ષેપ..
લુણાવાડા સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે બપોરે મહિલાને સારવાર માટે મહિલાની કરવામાં આવી હતી દાખલ..
પ્રસુતિ દરમિયાન મહિલાનું તબીબની નિષ્કાળજીના કારણે મોત નિપજ્યું હોવાનો પરિવારનો આરોપ..
જાગૃતીબેન નામક મહિલાનું મોત નિપજ્યું..
યોગ્ય કાર્યવાહી કરવામાં આવી તેવી મૃતક મહિલાના પતિએ માંગ કરી..
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે
