વડનગર નગરપાલિકા માં ચૂંટણી લક્ષી પોસ્ટ્સ જોવા મળતા ભાજપ નું કાર્યાલય હોય તેવું દેખા છે. - At This Time

વડનગર નગરપાલિકા માં ચૂંટણી લક્ષી પોસ્ટ્સ જોવા મળતા ભાજપ નું કાર્યાલય હોય તેવું દેખા છે.


વડનગર નગરપાલિકા માં ચૂંટણી લક્ષી પોસ્ટ્સ જોવા મળતા ભાજપ નું કાર્યાલય હોય તેવું દેખાઇ રહ્યું છે

વડનગર નગરપાલિકાની ઓફિસ ભાજપ નું કાર્યાલય હોય તેવું લાગી રહ્યું હતું કારણકે વડનગર ૨૧ઊંઝા વિધાનસભા મત વિસ્તાર નું ચૂંટણી લક્ષી કામગીરી નું ધારાસભ્ય નામ નું કટ આઉટ સ્ટેન્ડ પર પોસ્ટ લગાવેલું વડનગર નગરપાલિકાના ઓફિસ માં જોવા મળતા તેવું લાગ્યું હતું કે વડનગર નગરપાલિકાની ઓફિસ ની જગ્યાએ ભાજપ નું કાર્યાલય હોય તેવું જોવા મળ્યું હતું એટલે સરકારી ઓફિસમાં જો આવા પોસ્ટ્સ જોવા મળે તો ઓફિસ ની જગ્યાએ ભાજપ કે કોંગ્રેસ તથા કોઈ પણ પક્ષના કાર્યાલય બનાવવામાં આવે છે .તો સરકારી ઓફિસરો તથા કર્મચારીઓ ઘ્યાન રાખવા ની જરૂર છે કે કોઈ પણ પક્ષના બેનરો તથા પોસ્ટ્સ વગેરે. સરકારી ઓફિસમાં ના મુકાય તો વડનગર નગરપાલિકાના ઓફિસ માં કર્મચારી એ આવું પોસ્ટ્સ ઓફિસ માં ના મુકાય વડનગર નગરપાલિકાની ઓફિસ સરકારી છે તેમાં ચૂંટણી લક્ષી પોસ્ટ્સ ના મુકાય તો વડનગર નગરપાલિકા એ ભાજપ નું કાર્યાલય હોય તેવું સાબિત થઈ રહ્યું છે તેવું દેખાઇ છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.