લાયન્સ ક્લબ ઓફ બાલાસિનોર ને વર્ષ ૨૦૨૨ -૨૩ ના શ્રેષ્ઠ ૮ એવાર્ડ એનાયત કરાયા - At This Time

લાયન્સ ક્લબ ઓફ બાલાસિનોર ને વર્ષ ૨૦૨૨ -૨૩ ના શ્રેષ્ઠ ૮ એવાર્ડ એનાયત કરાયા


વર્ષ દરમિયાન લાયન્સ ક્લબ ઓફ બાલાસિનોર દ્વારા પ્રમુખ ગીરીશભાઈ ચૌહાણ ના નેતૃત્વ હેઠળ સમગ્ર ટિમ દ્વારા વિવિધ સેવાકીય કર્યો કરવામાં આવ્યા જેમાં સંસ્થા ની ૧૨૦ થી વધુ કલબોએ આ કોન્ફરેન્સ માં ભાગ લીધો . ઝોનેની ક્લબોમાં લાયન્સ ક્લબ ઓફ બાલાસિનોર ને પણ વિવિધ ક્ષેત્રે એવાર્ડ એનાયત કરવામાં આવ્યા જેમાં લાયન્સ પ્રમુખ ગીરીશભાઈ ચૌહાણ ને પ્રેસિડેન્ટ ગોલ્ડ એવાર્ડ થી નવાજવામાં આવ્યા તથા ક્લબ ને પણ મીસ્ટન વિજન ના ઉત્કૃષ્ઠ કામગીરી બદલ એવોર્ડ આપવામાં આવ્યો ..ક્લબ ને સારી સેવાકીય કર્યો ને અનુલક્ષીને ૨ પ્લેટિનિયમ એવોર્ડ તેમજ ૬ ગોલ્ડ એવોર્ડ પ્રાપ્ત થયા જેમાં વ્યક્તિ વિશેષ કામગીરી અર્થે વસંતભાઈ ઉપાધ્યાય અને પી કે શર્મા સાહેબ ને પણ એવોર્ડ થી નવાજવામાં આવ્યા ....ગુજરાતના શહેરોની અનુલક્ષીને ચાલતી અંતરાષ્ટિય સંસ્થા ઓમ બાલાસિનોર જેવા ટાઉન ક્લબ ની સંસ્થા સમગ્ર ઝોન માં પ્રસંશનીય રહી અને બાલાસિનોર ને આગવું સ્થાન અપાવ્યું ...આ કોન્ફરેન્સ માં મનહરભાઈ ઠાકર કાંતિભાઈ પટેલ પણ હાજર રહ્યા
9825094436


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.