લાંબા સમયની પીડા (બીમારી) ને હમેશાની માટે દુર કરવી હોય તો એકવાર અવશ્ય પહોંચી જજો - At This Time

લાંબા સમયની પીડા (બીમારી) ને હમેશાની માટે દુર કરવી હોય તો એકવાર અવશ્ય પહોંચી જજો


*રામાણી હોસ્પિટલ, ગાયત્રી મંદિર સામે, આટકોટ રોડ, જસદણ*

*નિષ્ણાંત યુરોલોજિસ્ટ ડૉ.યશ ટીલાળા : એમ.એસ., એમ.સી.એચ (યુરોલોજી) હવે મહિનાના બીજા અને ચોથા ગુરુવારે આપણા શહેર જસદણમાં પણ વિઝીટ આપશે*

➡️ તારીખ 09/01/2025 અને 23/01/2025 ને ગુરૂવાર
➡️ સમય : બપોરે 12:30 થી 3:00

➡️ પથરીનો દુખાવો
➡️ રાત્રિના સમયે વધુ વાર પેશાબ લાગવો
➡️ પૂરતો પેશાબ ન થવો કે પેશાબ કર્યા પછી સામાન્ય કરતાં વધુ પેશાબ લાગવો
➡️ વારંવાર પેશાબમાં રસી થવી
➡️ પડખામાં દુખાવો
➡️ વારંવાર થતી પથરીની બીમારી
➡️ પેશાબના માર્ગમાં દુખાવો કે બળતરા
➡️ પેશાબ અટકી અટકીને થવો
➡️ પુરુષોના વંધ્યત્વની સમસ્યા

☎️ એપોઇન્ટમેન્ટ માટે : 93162 27255
☎️ સંપર્ક માટે : 99787 99043

Advertisement By AT THIS TIME


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.