જસદણ પોલીસ પેટ્રોલિંગ દરમ્યાન ગઢડીયા જામ રસ્તે પાણીના પરબ પાસે - At This Time

જસદણ પોલીસ પેટ્રોલિંગ દરમ્યાન ગઢડીયા જામ રસ્તે પાણીના પરબ પાસે


જસદણ પોલીસ પેટ્રોલિંગ દરમ્યાન ગઢડીયા જામ રસ્તે પાણીના પરબ પાસે શંકાસ્પદ હાલતમાં મળી આવતા જેને ચેક કરતા એકનું નામ વિરાજ દેવરાજભાઈ દેસાઈ ઉંમર વર્ષ 19 ધંધો મજૂરી તેમજ બીજા ઈસમનું નામ જયેશ ઉર્ફે જયલો બાબુ ભાઈ દેસાઈ, હરિ ઓમ પાર્ક કોઠારીયા બાયપાસ રીંગરોડ મૂળ ગામ ગઢડીયા જામ દેશી દારૂ જેવી કેફી પીણું પીધેલ હાલતમાં મળી આવતા ભાડલા પોલીસે અટક કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.