માળીયા હાટીના શ્રી રામચંદ્રજી મઠમાં દીપાવલી અને નવાવર્ષની ઉત્સાહ ભેર તૈયારી - At This Time

માળીયા હાટીના શ્રી રામચંદ્રજી મઠમાં દીપાવલી અને નવાવર્ષની ઉત્સાહ ભેર તૈયારી


માળીયા હાટીના માં દર વર્ષની જેમ શ્રી રામચંદ્રજી મઠ મા દિપાવલી તથા નવા વર્ષની ઉત્સવ ઉજવણી કરવામાં આવે છે એમ આવ વખતે દિપાવલી તથા નવા વર્ષની ઉત્સવ ઉજવણી કરવામાં માટે વિવિધ દર્શન માટે ઉત્સાહ સાથે તડામાર તૈયારી ચાલી રહી છે.. અને તેમા મદિરના પુજારી શ્રી દિપકભાઈ નિમાવત, તેમનું પરિવાર તથા ધુન મંડળ ના બધા જ સભ્યો તેમા મદદ આપી રહયા છે... તેવી યાદી મંદિરના પુજારી શ્રી દિપકભાઈ નિમાવતની યાદી જણાવેલ

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.