વઢવાણ પો.સ્ટેના મો.સા.ચોરીના ગુન્હાના આરોપીને ચોરાયેલ મો.સા.સાથે પકડી પાડી ગુન્હો ડીટેક્ટ કરતી જીલ્લા ટ્રાફિક શાખા,બોટાદ - At This Time

વઢવાણ પો.સ્ટેના મો.સા.ચોરીના ગુન્હાના આરોપીને ચોરાયેલ મો.સા.સાથે પકડી પાડી ગુન્હો ડીટેક્ટ કરતી જીલ્લા ટ્રાફિક શાખા,બોટાદ


વઢવાણ પો.સ્ટેના મો.સા.ચોરીના ગુન્હાના આરોપીને ચોરાયેલ મો.સા.સાથે પકડી પાડી ગુન્હો ડીટેક્ટ કરતી જીલ્લા ટ્રાફિક શાખા,બોટાદ

બોટાદ ટ્રાફીક શાખાના બોટાદ ટાઉનમાં પેટ્રોલીગમાં દરમ્યાન સાળંગપુર રોડ ઉપર ટ્રાફીક વાહન ચેકીંગ દરમ્યાન એક ઇસમ ત્રણ સવારીમાં નંબર પ્લેટ વગરનું હિરો કંપનીનું સ્પેલન્ડર મો.સા. સાથે શંકાસ્પદ રીતે મળી આવેલ હોઈ, તે ઈસમને ઉભો રાખી તેનું નામ ઠામ પુછતા પોતાનું નામ કૌશલભાઇ પ્રવિણભાઇ સોલંકી, ઉ.વ.૨૫ રહે.મુળ.બલદાણા ગામ, તા.લીંબડી જી.સુરેન્દ્રનગર હાલ.રહે. હનુમાનજી મંદીર પાસે, પુલનાં છેડે નાનોવાસ લીંબડી જી.સુરેન્દ્રગર વાળો હોવાનું જણાવેલ હોય, અને તેની પાસેના મો.સા.ના કોઇ આધાર પુરાવા કે ડ્રાઇવીંગ લાયસન્સ ના હોય જેથી એમ.વી.એકટ કલમ- ૨૦૭ મુજબ ડીટેઇન કરવામાં આવેલ. અને ત્યારબાદ ખાનગી રાહે હકીકત મળેલ કે, ઉપરોકત વાહન વઢવાણ ખાતેથી ચોરાયેલ હોય અને શંકાસ્પદ હોય, અને હકીકત મુજબ જીણવટભરી રીતે તપાસ કરતા અંતે સી.આર.પી.સી. ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે. તેમજ મજકુર ઈસમને સી.આર.પી.સી કલમ.૪૧(૧),(ડી) મુજબ અટક કરવામાં આવેલ અને વધુ તપાસ કરતા સદરી મો.સા. વઢવાણ પો.સ્ટે. જી.સુરેન્દ્રનગરગુ.ર.નં.૧૧૨૧૧૦૫૫૨૪૦૧૨૬/૨૦૨૪ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ હોય, જે મો.સા. ચોરીનો અનડીટેકટ ગુન્હો શોધી કાઢેલ છે.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.