વિકસિત ભારત રથયાત્રા નું શેરિયાજ ગામ ઉમળકા ભેર સ્વાગત - At This Time

વિકસિત ભારત રથયાત્રા નું શેરિયાજ ગામ ઉમળકા ભેર સ્વાગત


આજ રોજ માંગરોળ તાલુકા ના શેરિયાજ ગામે વિકસિત ભારત રથયાત્રા સાથે સંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા,માંગરોળ ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠીયા,કેશોદ ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ આવતા ગામ લોકો દ્વારા ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ પ્રતિષ્ઠિત આગેવાન તેમજ સારી કામગીરી કરતા લોકો અધિકારી પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું તેમજ સાંસદ શ્રી અને ધારાસભ્યશ્રી દ્વારા લોકોને જુદી જુદી યોજના ઓ થી માહિતગાર કરવામા આવ્યાં


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.