ગુજરાત સરકાર દ્વારા અને ઓએનજીસી દ્વારા ઘણી મોટી મોંઘી જગ્યાઓ ખેડૂતોને નોટિસ આપી વર્ષો જૂની જમીનો ફટાફટ યુદ્ધના ધોરણે પડાવી લેવા મોટી પેરવી .
તસ્વીરો પ્રતિકાત્મક છે
.઼...............્્્...
ભારત સરકારના ઓએનજીસી વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં ઘણા વર્ષોથી ખેડૂતોની જમીન ભાડા પટ્ટા પર લીધેલ હતી. જે જમીનો કોઈ કામની નથી. છતાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ સેન્ટૂલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના નિયમ પ્રમાણે ખુલ્લામાં ઓઇલ કે કોઈ તેલ ખાડામાં રાખી શકાય નહીં.જે જગ્યાઓ ખાડા માટે રાખી હતી તે તમામ જગ્યાઓના ભાવ વધતા ખાસ જમીન સંપાદન વિભાગના અધિકારી નાયબ કલેક્ટર ઓએનજીસી અમદાવાદ દ્વારા દરેક ખેડૂતોને નજીવા ભાવે એટલે કે બજાર ભાવ કરતાં પણ 30% રકમમાં જમીનો સંપાદન કરવા ઓએનજીસી ના હસ્તક લઈને નામે કરવા માટે ગુજરાત સરકાર દ્વારા અને ઓએનજીસી દ્વારા ઘણી મોટી મોંઘી જગ્યાઓ ખેડૂતોને નોટિસ આપી વર્ષો જૂની જમીનો ફટાફટ યુદ્ધના ધોરણે પડાવી લેવા માટે મોટી પેરવી ચાલી રહી છે. આ અંગે વટવા તાલુકા તથા દસકોઇ તાલુકાના ખેડૂત આગેવાન અતુલભાઇ રાવજીભાઈ પટેલ પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર દ્વારા મુખ્યમંત્રી તથા પ્રધાન મંત્રીને આ કાર્યવાહી રોકવા માટે વિનંતી કરવામાં આવી છે.સાથે ભવિષ્યમાં આ બાબતે ખેડૂતો આંદોલન કરશે એવી ચિમકી પણ ઉચ્ચારી છે.બજાર ભાવ ના મળતા તમામ ખેડૂતો નારાજ છેજે અન્યાય છે માટે ખેડૂતોને પૂરુ વળતર અથવા બીજા જગ્યાએ ખેતીની જમીન આપવા માટે માંગણી ઉઠી છે.
SAURANG THAKKAR
A'BAD JILLA BUREAU CHIEF
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે
