પટ્ટણ જીલ્લા પંચાયત ખાતે તમામ બુથ પ્રમુખો અને શક્તિ કેન્દ્રના પ્રમુખોને ચૂંટણીલક્ષી કામગીરી વિશે માર્ગદર્શન - At This Time

પટ્ટણ જીલ્લા પંચાયત ખાતે તમામ બુથ પ્રમુખો અને શક્તિ કેન્દ્રના પ્રમુખોને ચૂંટણીલક્ષી કામગીરી વિશે માર્ગદર્શન


આજરોજ લુણાવાડા વિધાનસભા પર આવતા પટણ જિલ્લા પંચાયતના શક્તિ કેન્દ્ર કાકચીયા ના ત્રણ બુથો ઉપર બુથ પ્રમુખો અને બુથ પર આવતા હોદ્દેદારો સાથે કાકચીયા તાલુકા સદસ્ય હરીશભાઈ પટેલ , કિશાન મોર્ચાનાં જિલ્લાનાં સદસ્ય જ્યંતીભાઈ,કાકચીયા શક્તિ કેન્દ્ર સંયોજક શૈલેષભાઇ સાથે જોડાયા હતા . તમામ બુથ પ્રમુખો અને શક્તિ કેન્દ્રના પ્રમુખોને ચૂંટણીલક્ષી કામગીરી વિશે માર્ગદર્શન આપ્યું.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.