માળીયા હાટીનામાં ગણેશ ઉત્સવનો ઉત્સાહભેર પ્રારંભ - At This Time

માળીયા હાટીનામાં ગણેશ ઉત્સવનો ઉત્સાહભેર પ્રારંભ


રામ રહીમ ટેક્ષી ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવમાં હિન્દૂ મુસ્લિમ સમાજની એકતા સામે આવી

માળીયા હાટીનામાં ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે માળીયા હાટીનામાં વિવિધ મંડળો દ્વારા ભક્તિભાવ પૂર્વક ગણપતિબાપાનું સ્થાપન કરવામાં આવી હતી. અત્યારથી જ માળીયા હાટીનામાં વિવિધ મંડળો દ્વારા ગણેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવા માટે વાજતે-ગાજતે વિઘ્નહર્તાનું સામૌયું કરીને 5, 7 અને 10 દિવસ સુધી ભક્તો વિનાયકની ભક્તિમાં તરબોળ થઈ જશે. વિવિધ મંડળો દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજનોમાં ભક્તો હોશે હોશે જોડાશે ભગવાન ગણપતિબાપાનું પૂજનઅર્ચન વિધિવિધાન પૂર્વક કરી અને રોજ અવનવા કાર્યક્રમોની વણઝારમાં ભક્તો ભાવથી ભીંજાશે. યુવા દ્વારા ધાર્મિક, સામાજીક પ્રવૃતિ કરતી સંસ્થા તેમજ માનવસેવા એજ પ્રભુ સેવા સત્રને સાર્થક કર્યું

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.