મોડાસાના હજીરા વિસ્તારમાં બાઈક શોરૂમમાં આગ ફાટી નીકળી. - At This Time

મોડાસાના હજીરા વિસ્તારમાં બાઈક શોરૂમમાં આગ ફાટી નીકળી.


અરવલ્લી જિલ્લાના મોડાસા ના હજીરા વિસ્તારમાં આવેલ બજાજ શોરૂમમાં આગ ફાટી નીકળી. બજાજ શોરૂમ માંથી ધુમાડા ના ગોટે ગોટા બહાર આવ્યા. આગ લાગવાનો કારણ અકબંધ. શોરૂમના પાછળના ભાગેથી આગ લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન. આગ લાગવાથી શોરૂમમાં મોટું નુકસાન થવાની આશંકા.
આગની જાણ થતાં મોડાસા નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન શરૂ કર્યો. હજીરા વિસ્તારમાં લાઈટ જવાના કારણે અંતર પણ છવાયો.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા,અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.