રાણપુર શહેરના ઉમરાળા ગામમાંથી જૂની નિશાળ પાસેથી જુગાર રમતા ઝડપ્યા - At This Time

રાણપુર શહેરના ઉમરાળા ગામમાંથી જૂની નિશાળ પાસેથી જુગાર રમતા ઝડપ્યા


રાણપુર તાલુકાના ઉમરાળા ગામમાં જૂની નિશાળ પાસે 5 ઈસમો જુગાર રમતા દબોચી લીધા
1). સનાભાઇ ખીમાભાઈ ઘોડકીયા
૨) અરવિંદભાઈ ઝીણાભાઈ ઓતરાજીયા
૩) ચતુરભાઈ સનાભાઇ પંચાળા
૪) એભલ ભાઈ માવજીભાઈ વસાણી
૫) રઘુભાઈ શામજીભાઈ શેખ
૫ ઈસમોને ૧૦૦૬૦ ને મુદ્દા માલ સાથે રાણપુર પોલીસે ઝડપી લીધા


9724365353
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image