લાઠી તાલુકા પેન્શનર સમાજ ની ૩૧ મી વાર્ષિક સાધારણ સભા લાલજીદાદા ના વડલા ખાતે જિલ્લા પ્રમુખ મહેતા ની અધ્યક્ષતા માં મળી - At This Time

લાઠી તાલુકા પેન્શનર સમાજ ની ૩૧ મી વાર્ષિક સાધારણ સભા લાલજીદાદા ના વડલા ખાતે જિલ્લા પ્રમુખ મહેતા ની અધ્યક્ષતા માં મળી


લાઠી તાલુકા પેન્શનર સમાજ ની ૩૧ મી વાર્ષિક સાધારણ સભા લાલજીદાદા ના વડલા ખાતે જિલ્લા પ્રમુખ મહેતા ની અધ્યક્ષતા માં મળી

લાઠી તાલુકા પેન્શનર સમાજ ની ૩૧ મી વાર્ષિક સાધારણ સભા સંતોક બા મેડિકલ સેન્ટર લાલજીદાદા ના વડલા ના રામકૃષ્ણ ઓડિટોરિયમ હોલ ખાતે અમરેલી જિલ્લા પેન્શનર સમાજ ના પ્રમુખ રાજુભાઇ મહેતા ની અધ્યક્ષતા મળી જેમાં અતિથિ વિશેષ ગુજરાત કર્મચારી મહામંડળ ના નિર્મળસિંહ રાણા તિજોરી અધિકારી ખાચર દિલીપસિંહ પરમાર મૂળી તાલુકા પ્રમુખ ચંદ્રકાંતભાઈ પંડયા સહિત ના મહાનુભવો ની ઉપસ્થિતિ માં જિલ્લા પેન્શનર સમાજ ના પ્રમુખ મહેતા દ્વારા પેનશનરો ના પ્રશ્ને ઈક્રીમેન્ટ રૂપાંતર પેન્શન હયાતી ખરાઈ મેડિકલ સારવાર મુસાફરી અકસ્માત ગુજરાત સરકાર અને કેન્દ્ર ના પેન્શન ના ધોરણો બીજા દેશ માં સ્થાયી થયેલ પેન્શનર કપાત પેન્શન ફેમિલી પેન્શન નિવૃતી પેન્શન ના આશ્રિત ઇજાફા ખાતાકીય તપાસ મનોદિવ્યાંગ સંતાનો કિસ્સા માં વાલીપણાં અંગે મોંઘવારી નાણાં વિભાગ એરિઅસ બાહેન્દરી આપતા પહેલા રાખવા ની તકેદારી વિશે સર્વ ને સવિસ્તૃત માર્ગદર્શન આપી અવગત કર્યા હતા સરકાર સામે વિવિધ પડતર માંગણી ઓ પ્રશ્ને મહામંડળ ના નિર્મળસિંહ રાણા દ્વારા પેનશનરો ના પેન્ડિગ કેસ હુકમો ઠરાવો પરિપત્ર આદેશો શરતો વી આર એસ વારસદાર નિમણૂક બેંક માં વિશેષ પ્રાયોરિટી અલગ કાઉન્ટર સર્વિસ બુક પેન્શનર સમાજ ના પ્રશ્ને રાજ્ય માં ચાર ઝોન માં યોજાતી લોકઅદાલતો લિમિટેશન સમય મર્યાદા ઓની બાબત માં મહામંડળ દ્વારા ગુજરાત હાઈકોર્ટ ના કેસ સામે સુપ્રીમ જૂની પેન્શન સામે ટકાવારી કેમ ? જી પી એસ સી કર્મચારી પ્રત્યે નું વલણ સિનિયર સીટીઝન નું રેલવે નું કન્સેશન બંધ લાયસન્સ નહિ જેવા પ્રશ્ને સર્વ ને અવગત કર્યા હતા જીવન ના મહત્વ ના ૩૮ વર્ષ સુધી વિવિધ વિભાગો માં સેવારત કર્મચારી ઓના સામર્થ્ય બુદ્ધિ કુશાગ્રતા આવડત રાજ્ય કે રાષ્ટ્ર માટે સમર્પિત કરનાર નિવૃત કર્મચારી ઓની વિવિધ વ્યાજબી માંગો અંગે સરકાર સાથે ચાલતા પરામર્શ અને કેસો અંગે વિસ્તૃત જાણકારી આપી હતી લાઠી તાલુકા પેન્શનર સમાજ ની ૨૧ સભ્યો ની કારોબારી ને વધુ પાંચ વર્ષ માટે સર્વાનુમતે બહાલ રાખાઈ હતી પ્રમુખ જે એન ભાલાળા ના નેતૃત્વ માં તાલુકા પેન્શનર સમાજ ની પારદર્શિતા પ્રમાણિકતા અને નાના માં નાની વ્યક્તિ ને પરિવાર સમજી ને થતી મદદ ની સરાહના સાથે વધુ પાંચ વર્ષ એજ કારોબારી ને પુનઃ નિયુક્તિ માટે એકિ સ્વરે પેન્શનર સમાજ ના સભ્યો એ બહાલી આપી હતી શ્રી રામકૃષ્ણ ઓડિટોરિયમ હોલ યોજાયેલ લાઠી તાલુકા પેન્શનર સમાજ ની વાર્ષિક સાધારણ સભા માં પ્રમુખ જે એન ભાલાળા બાબુભાઈ મકવાણા આર સી દવે બી બી જી અગ્રાવત એમ ડી તલસણીયા એલ બી પંડયા બી એલ ડેર પી આઈ ત્રિવેદી એમ પી માંડાણી રાણવા બાદલભાઈ ભટ્ટ રામણી લીલીયા તાલુકા પેન્શનર સમાજ ભરતભાઈ ત્રિવેદી સુરેન્દ્રનગર જિલ્લા પેન્શનર મૂળી તાલુકા પેન્શનર સમાજ ના પ્રમુખ એસ બી આઈ બેંક મેનેજર લાઠી સહિત સમગ્ર લાઠી તાલુકા પેન્શનર સમાજ ના સભ્યો ની ઉપસ્થિતિ માં ૩૧ માં વાર્ષિક સાધારણ સભા માં હિસાબો વંચાણે લેવાયા હતા પેન્શનર સમાજ ના મુખપત્ર પેન્શનર જગત ના અંક નું વિમોચન કરાયું હતું પેન્શનરો ને મુજવતા પ્રશ્નો જિલ્લા પ્રમુખ મહેતા અને મહા મંડળ ના નિર્મળસિંહ રાણા દ્વારા શિગ્ર સંવાદ કરાયો હતો નિવૃત્તિ પછી પણ પ્રવૃત કર્મવિરો ના ઉત્સાહ માં બમણો વધારો કરતા રાજુભાઈ મહેતા એ મનનીય વક્તવ્ય આપ્યું હતું જે કર્મચારી ઓ સદેહ દૈહિક રૂપે આપણી વચ્ચે નથી તેવા દિવંગત આત્મા ની શાંતિ માટે મોંન પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી નાની બાળા ના સ્વાગત નૃત્ય થી કાર્યક્રમ નો પ્રારંભ કરાયો હતો લાઠી તાલુકા પેન્શનર સમાજ ની વાર્ષિક ૩૧ સાધારણ સભા માં ખૂબ મોટી સંખ્યા માં પેનશનરો એ હાજરી આપી હતી સમગ્ર કાર્યક્રમ નું સંચાલન બાદલભાઈ ભટ્ટ દ્વારા કરાયેલ હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.