બોટાદ મા ગેરકાયદેસર અનાજ નો મસ્ત મોટો જથ્થો ઝડપાયો. - At This Time

બોટાદ મા ગેરકાયદેસર અનાજ નો મસ્ત મોટો જથ્થો ઝડપાયો.


બોટાદ મા ગેરકાયદેસર અનાજ નો મસ્ત મોટો જથ્થો ઝડપાયો.

બોટાદ હરણકુઈ વિસ્તારમાં આવેલ એક પ્રાવેઈટ ગોડાઉન પર ગેરકાયદેસર અનાજ નો મસ્ત મોટો જથ્થો ઝડપી પાડયો છે પ્રાંત અધિકારી અને સીટી મામલતદારે સહયુક્ત દરોડા પાડી તમાંમ ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી પાડયો ત્યારે ગોડાઉન માલીક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે શહેર માં બીજા ત્રણ ગોડાઉન હોવા છતાં વારંવાર મારાજ ગોડાઉન પર રેડ કરવામાં આવે છે ત્યારે અન્ય ગોડાઉન પર રેડ કેમ નથી કરવામાં આવતી??? નવ નિયુક્ત મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ શહેરમાં દબાણ હટાવની કામગીરી શરૂ હોય તે ઉપરાંત મતદાર યાદી ની કામગીરી શરૂ હોય તેમ છતા પણ અહીં સમય ફાળવી આજે બાતમી ના આધારે રેડ કરી હતી અને આવનારા દિવસ માં આવા તમામ ગેરકાયદેસર રીતે ચાલતા ગોડાઉન પર રેડ કરી કડક એક્સન થી કાર્યવાહી થશે.

Report, Nikunj chauhan botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.