સાંસદ ડો.ભારતીબેન શિયાળની ગ્રાન્ટમાંથી બોટાદ તાલુકાના કુંભારા અને શિરવાણીયા ગામ ખાતે મોક્ષ રથનું લોકાર્પણ - At This Time

સાંસદ ડો.ભારતીબેન શિયાળની ગ્રાન્ટમાંથી બોટાદ તાલુકાના કુંભારા અને શિરવાણીયા ગામ ખાતે મોક્ષ રથનું લોકાર્પણ


સાંસદ ડો.ભારતીબેન શિયાળની ગ્રાન્ટમાંથી બોટાદ તાલુકાના કુંભારા અને શિરવાણીયા ગામ ખાતે મોક્ષ રથનું લોકાર્પણ

સાંસદ ડો.ભારતીબેન શિયાળની ગ્રાન્ટમાંથી બોટાદ તાલુકાના કુંભારા અને શિરવાણીયા ગામ ખાતે બે મોક્ષ રથનું લોકાર્પણ કરાયું હતું. રૂ. 3,62,000ની કિંમતનો એક એવા બે મોક્ષ રથ કુંભારા અને શિરવાણીયાના નાગરિકોને અર્પણ કરાયા હતા. આ તકે બોટાદ તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન બારૈયા,જિલ્લા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ પાલજીભાઈ પરમાર,તાલુકા પંચાયત ઉપપ્રમુખના પ્રતિનિધિ, અગ્રણી ભુપતભાઇ જાંબુકીયા,કુંભારા ગામના સરપંચ નકુભાઈ ખાચર,શિરવાણીયા ગામના સરપંચ મુનાભાઈ ગમારા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.