બી. ડી. શાહ કોલેજમાં રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી - At This Time

બી. ડી. શાહ કોલેજમાં રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી


બી. ડી. શાહ કોલેજ ઓફ એજ્યુકેશન, મોડાસામાં કોલેજના આચાર્ય ડૉ. બી. ડી. પટેલના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ડૉ. મિતેશભાઈ દોશીએ વક્તવ્ય આપ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં સૌ શૈક્ષણિક તથા વહીવટી સ્ટાફમિત્રો અને પ્રશિક્ષણાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.