ભાજપા આયોજીત દલિત સમાજનું ભવ્ય સંમેલન - At This Time

ભાજપા આયોજીત દલિત સમાજનું ભવ્ય સંમેલન


ભાજપા આયોજીત દલિત સમાજનું ભવ્ય સંમેલન

આજરોજ તારીખ 9/10/2022 ના રોજ બોટાદ વિધાનસભા ભાજપા આયોજીત દલિત સમાજનું ભવ્ય સંમેલન યોજાયું હતું ધારાસભ્ય શ્રી સૌરભભાઈ પટેલ દ્વારા કાર્યક્રમ ને અનુરૂપ સંબોધન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લલીત સમાજના આગેવાનો ઉપસ્થિત રહી ધારાસભ્ય શ્રી સૌરભભાઈ પટેલે નું પુચ્છગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું

Report, Nikunj Chauhan Botad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.