ડેડીયાપાડા આપના ધારસભ્ય ચૈતર વસાવા એ જિલ્લા સંકલન સમિતિ માં ઉઠાવેલા પ્રશ્નો ના જવાબ ન મળતા બેઠક છોડી ની નીકળી ગયા બેઠક છોડી ને કલેક્ટર ની ચેમ્બર ની સામે ધારણા પર બેસી ગયા, જ્યાં સુધી જવાબ નહિ મળે ત્યાં સુધી બેસી રહેવા જણાવ્યું સંકલન સમિતિ માં કોઈ અધિકારીઓ જવાબ નથી. આપતા તો શું કામ અમને બોલાવે છે. માત્ર ચા નાસ્તો કરવા બોલાવે છે - ચૈતર વસાવા - At This Time

ડેડીયાપાડા આપના ધારસભ્ય ચૈતર વસાવા એ જિલ્લા સંકલન સમિતિ માં ઉઠાવેલા પ્રશ્નો ના જવાબ ન મળતા બેઠક છોડી ની નીકળી ગયા બેઠક છોડી ને કલેક્ટર ની ચેમ્બર ની સામે ધારણા પર બેસી ગયા, જ્યાં સુધી જવાબ નહિ મળે ત્યાં સુધી બેસી રહેવા જણાવ્યું સંકલન સમિતિ માં કોઈ અધિકારીઓ જવાબ નથી. આપતા તો શું કામ અમને બોલાવે છે. માત્ર ચા નાસ્તો કરવા બોલાવે છે – ચૈતર વસાવા


આજરોજ નર્મદા જિલ્લા મા જિલ્લા સંકલન સમિતિની બેઠક રાખવામાં આવી હતી. જેમાં કલેકટર, અધિકારીઓ, ચૂંટાયેલા પ્રધીનિધિયો હજાર રહ્યા હતા. જિલ્લામા થતાં કામોની ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠક મા હજાર દેડીયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવા પણ હાજર હતા. તેમણે સવાલો પૂછતાં કોઈ જવાબ આપ્યો ન હતો. તેથી ત્યાંથી ચાલુ સભામાં નીકળી ગયા હતા અને જિલ્લા કલેકટર ઓફીસ બહાર ધારણા પર બેસી ગયા હતા. પોલીસે તેમને સમજવાની કોશિશ કરી હતી પરંતુ એ પોલીસનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો.

ધારાસભ્ય ચૈતર વસાવા જણાવ્યું હતું કે આજે ત્રીજા શનિવારે સંકલન ની બેઠક હોઈ છે. જેમાં સાત દિવસ પહેલા લોકો નાં પ્રશ્નો ની રજુવાત કરવાની હોઈ છે. ત્યારે ગુજરાત માં 41 જેટલા તાલુકા ને વિકસીત તાલુકા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં દેડીયાપાડા, સાગબારા તાલુકા પન સમાવેશ થયેલ છે. તેના 4 કરોડ નું બજેટ આવ્યું ને મિટિંગ થઈ હતી. જેમાં ડેડીયાપાડા નાં 100, ને સાગબારાના 100 ખેડૂતો ને બોર મોટરો મંજૂર કર્યા હતા. જેના આયોજન અધિકારી એ એજન્સી નાં ઇસારે બદલી તળાવો, બાયો ગેસ મંજૂર કરી દીધેલ છે મે પૂછ્યું તો અમને કોઈ જવાબ આપવા તૈયાર નથી.

બીજો પ્રશ્ન છે ટ્રાયબલ મ્યુઝિયમ માં 30 ટકા કામગીરી થઈ છે બાકી ની ક્યારે થશે તે બાબતે પણ જવાબ આપ્યો નથી.જેની જમીનો ગઈ છે એવા એકતા નગર માં સ્કૂલ ક્યારે બનશે તેનો પણ જવાબ મળ્યો નથી. સાથે સાથે
મનરેગા માં એક ની એક જ એજન્સી ને કામ કેમ આપે છે. જેનો સમય મર્યાદા પૂરો થઈ ગયો છે. એમને 22 કરોડ નાં બિલો ચુકવણા થયા છે. ઝરવાની પાણી નથી પહોંચ્યો અને 62 કરોડ ના કામો કરી નાખ્યો છે. જેનો પણ અધિકારીઓ એ જવાબ આપ્યો નથી. પ્રાયોજના મા 275 કલમ મા 5 કરોડ 83 લાખ નાં કામ થયા છે. જે સ્થળ પર થયા નથી. છતાં અધિકારી બોલવા તૈયાર નથી.સુ સંકલન સમિતિ માં કોઈ અધિકારીઓ જવાબ નથી. આપતા તો શું કામ અમને બોલાવે છે. માત્ર ચા નાસ્તો કરવા બોલાવે છે. આ બધી રજૂઆત ને લઇ ને ચૈતર વસાવા દડિયાપાડા , સાગબારાના સરપંચો ને બોલવાનો આદેશ આપ્યો છે. ને કલેકટર કચેરી એ ધારણા પર બેઠા છે. સમગ્ર પંથક હાલ પોલીસે ચપતો બંદોબસ્ત ગોઠવી દીધી છે.

મલેક યસદાની
At This Time Bharuch
7043265606


7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.