હૃદય પૂર્વક તૃતિય વાર્ષિક પુણ્યતિથિએ - At This Time

હૃદય પૂર્વક તૃતિય વાર્ષિક પુણ્યતિથિએ


સ્વ. કાંતીભાઈ કાનજીભાઈ ચાવડા
સ્વ.તા.૧૪/૧૧/૨૦૨૦
શનિવાર

મધ જેવા મીઠાસથી ભરપુર... આત્મ સંતોષના સ્મિત જેવા... જેમનું હૈયુ હતું સદા કૃપાળુ... એવા મનોહર વચનથી જગાડી જનારા... લુછે સૌના આંસુ એવા એ દયાળુ.. તસ્વીરમાં જયારે તમને નિહાળુ ત્યારે હૈયામાં ભારે શોક જાગે...

અમે રાત દિન યાદ તમને કરશું પરમ પદને પામજો... પઇશ્વર તમારા દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના

શ્રદ્ધાંજલી અર્પણ કરતા

લી.
ગં.સ્વ.લક્ષ્મીબેન કાંતિભાઇ ચાવડા

સંજયભાઈ કાંતિભાઈ ચાવડા

વિજયભાઈ કાંતિભાઈચાવડા

ભરતભાઈ કાંતિભાઈ ચાવડા (PSI-માળીયા હાટીના)

કુમારી દક્ષાબેન કાંતિભાઈ ચાવડા

સમસ્ત ચાવડા પરિવારના જય સોમનાથ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.