જિલ્લામાં હીટવેવની આગાહી વચ્ચે પીજીવીસીએલ,વર્તુળ કચેરી,બોટાદ દ્વારા વીજ ગ્રાહકોને અવિરત વીજ પુરવઠો મળી રહે તે માટે તકેદારીના પગલાઓ લેવાયા - At This Time

જિલ્લામાં હીટવેવની આગાહી વચ્ચે પીજીવીસીએલ,વર્તુળ કચેરી,બોટાદ દ્વારા વીજ ગ્રાહકોને અવિરત વીજ પુરવઠો મળી રહે તે માટે તકેદારીના પગલાઓ લેવાયા


જિલ્લામાં હીટવેવની આગાહી વચ્ચે પીજીવીસીએલ,વર્તુળ કચેરી,બોટાદ દ્વારા વીજ ગ્રાહકોને અવિરત વીજ પુરવઠો મળી રહે તે માટે તકેદારીના પગલાઓ લેવાયા

અધિક્ષક ઈજનેર,પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ,વર્તુળ કચેરી,બોટાદની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે,ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડીપાર્ટમેન્ટ દ્વારા હીટ વેવની આગાહી હોવાથી આ અંગે પીજીવીસીએલ,વર્તુળ કચેરી,બોટાદ દ્વારા અવિરત વીજ પુરવઠો વીજ ગ્રાહકોને મળી રહે તે માટે તકેદારીના પગલાઓ લેવામાં આવ્યા છે.આ ઉપરાંત વીજ ગ્રાહકોને વીજપુરવઠા અને સલામતી અંગેની રજૂઆત પીજીવીસીએલના કસ્ટમર કેર સેન્ટર(CCC)ના ટોલફ્રી નંબર 19122 પર કરવા અધિક્ષક ઈજનેરશહ, પીજીવીસીએલ,વર્તુળ કચેરી,બોટાદ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.