આટકોટની K D P હોસ્પિટલ શુભેચ્છા મુલાકાતે શાસ્ત્રી કથાકાર કૌશિકભાઈ ભટ્ટ - At This Time

આટકોટની K D P હોસ્પિટલ શુભેચ્છા મુલાકાતે શાસ્ત્રી કથાકાર કૌશિકભાઈ ભટ્ટ


K D P મલ્ટી સ્પેયલિસ્ટ હોસ્પિટલમાં કથાકાર કૌશિકભાઈ ભટ્ટ એ મુલાકાત લીધી હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત dr. નવનીત બોદર તથા સુરેશભાઇ ખોખરિયા સાથે રહીને કરાવેલ. નાના સેન્ટરમા જે અમદાવાદમા જે સુવિધા મળે છે તેના કરતા વિશેષ અને નજીવા દરે અને કાર્ડમા સાવ ફ્રી તબીબી સારવાર થાય છે હોસ્પિટલની સફાઈ તેમજ સ્ટાફના વર્તનથી ખુબજ પ્રભાવિત થયા હતા પટેલ સમાજ ટ્રસ્ટ તેમજ દાતાશ્રી તેમજ મેનેજમેન્ટ અને ડોક્ટર ટીમ તેમજ સ્ટાફ ગણ સાથે ભરતભાઈ બોધરાને અભિનંદન આપીને સેવા બદલ રાજીપો વ્યક્ત કરેલ હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.