પોલારપર ગામેથી એક વ્યકિતની અટકાયત - At This Time

પોલારપર ગામેથી એક વ્યકિતની અટકાયત


પોલારપર ગામે ભનાં ખીમા સાપરા નામનો ઈસમ ગેરકાયદેસર પોતાના રહેણાંક મકાનમાં દેશી દારૂ વેચાણ માટે રાખી મળી આવતા જસદણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને પોલારપર ગામના ભના સાપરા નામના ઈસમને જસદણ પોલીસે અટક કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.