આજે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત જસદણ ડેપો ખાતે ત્રીજા અઠવાડિયાની કામગીરી દરમિયાન પ્લાસ્ટિક મુક્ત બસ અને બસ સ્ટેન્ડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો - At This Time

આજે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત જસદણ ડેપો ખાતે ત્રીજા અઠવાડિયાની કામગીરી દરમિયાન પ્લાસ્ટિક મુક્ત બસ અને બસ સ્ટેન્ડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો


આજે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત જસદણ ડેપો ખાતે ત્રીજા અઠવાડિયાની કામગીરી દરમિયાન પ્લાસ્ટિક મુક્ત બસ અને બસ સ્ટેન્ડનો કાર્યક્રમ યોજવામાં આવેલ જે કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન શ્રીમતી દક્ષાબેન પરેશભાઈ રાદડિયા તેમજ ડોડીયાળા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી વિપુલભાઈ ત્રાપસીયા તેમજ જંગવડ સરપંચ શ્રી દિનેશભાઈ સિધ્ધપરા તેમજ જસદણના નામાંકિત એડવોકેટ શ્રી પ્રકાશભાઈ પ્રજાપતિ એ ઉપરાંત જસદણમાંથી પધારેલ અન્ય મહાનુભાવો તેમજ જસદણ ડેપો મેનેજર શ્રી એ ટી આઈ શ્રી અને ત્રણેય સંગઠનના આગેવાનો કર્મચારીઓ તેમજ સૌરાષ્ટ્ર પટેલ સંકુલના વિદ્યાર્થીઓ તેના શિક્ષક મિત્રો સહિતના લોકો ની ઉપસ્થિતિમાં આજે આ કાર્યક્રમને સંપન્ન કરવામાં આવેલ અને પધારેલા તમામ મહાનુભાવોનો જસદણ એસટી પરિવાર તરફથી હૃદય પૂર્વક આભાર માનવામાં આવેલ હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.