મહીસાગર આખરે તંત્રની લાલ આંખ ૧૧૧ કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરી શકશે નહીં - At This Time

મહીસાગર આખરે તંત્રની લાલ આંખ ૧૧૧ કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરી શકશે નહીં


નલ સે જલ યોજનાનાં કામોમાં ભ્રષ્ટાચારની ફરિયાદના આધારે તપાસ બાદ નિર્ણય ઃ એજન્સીઓને વાસમો અને પાણી પુરવઠાના કામો કરી શકશે નહીં

મહીસાગરમાં ૧૧૧ કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરી શકશે નહીં

તમામ એજન્સીઓ પાસે ભવિષ્યમાં પેમેન્ટ રિકવરી કરવાની આવે તે હેતુસર પેમેન્ટ નહીં ચૂકવવા પણ સ૨કા૨ના આદેશ

મહીસાગર જિલ્લામાં નબ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારની ફરિયાદના પગલે ૧૧૧ કોન્ટ્રાક્ટરોને વાસમો તથા પાણી પુરવઠા હસ્તકના કાોમાં ટેન્ડર ભરી શકશે નહીના ગાંધીનગર ઓફિસના આદેશોથી હડકંપ આપી ગયો છે.

લુણાવાડા સ્થિત વાસ્મો કચેરીના પુનિટ મેનેજર સહિત ૭ કર્મચારીઓ સરપેન્ડ કરવામાં આવ્યા હતા. વિજીવન્સ ટીમને તપાસમાં સહકાર ન અપાતા ગાંધીનગરથી આદેશ કરાતા નલ સેજલ વોજનાની તપાસ આદરી કડક કાર્યવાહી કરવામાં આવી હતી. કડક કાર્યવાહીને પગલે ૧૧૧ એજન્સીઓને રિકવરી ભરવાની થાય તો બીજી કામગીરી નહીં કરવા દેવી અને પેમેન્ટ પણ ચુકવવું નહીં તેવા ગાંધીનગર સ્થિત કચેરીના આદેશોથી મહીસાગર જિલ્લામાં હડકંપ મથી જપા પામી છે.

સરકારના અભિગમ નલ સે જલ યોજના અંતર્ગત પ્રજાને ઘર ઘર સુધી પાણી પહોંચાડવાના અભિગમને સરકારી બાબુઓ અને ખાનગી એજન્સીઓના કોન્સક્ટરોની મીલીભગતથી લાખો રૂપિયાના ભ્રષ્ટાચારની ઉઠેલી કરિયાદોના પગલે મહીસાગર જિલ્લા સ્થિત વાસ્મો કચેરીના અધિકારી અને કર્મચારીઓ દ્વારા વિજીલન્સ ટીમે તપાસ હાય ધરી હતી. આ તપાસમાં સહકાર ના આપી અવરોધ ઉભો કરાના યુનિટ મેનેજર સહિત 7 કર્મચારીઓ સસ્પેન્ડ કરાયા હતા. બિલ જ અને સ્વચ્છતા એક્રમ (વાસ્મો) લુણાવાડા સ્થિત યુનિટ કચેરીના કર્મચારીઓ અને ખાનગી એજ-સીઓ સાથેની મીલીભગતથી કામગીરીમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ કરાઈ હોવાની ફરિયાદોના પગલે ગાંધીનગરથી અલગ અલગ ટીમો આવીને જતી રહી, પરંતુ ભષ્ટાચારનો પોષળો ખુલવા પામ્યો ન હતો.

વાસમો કચેરીના પુનિટ મેનેજર નાકાઈ એ.જી.રાજપરા દ્વારા તાત્કાલિક અસરથી ક્રર્મચારીઓને રજા ઉપર ઉતારી દીધા હતા. જેને કારણે આવેલ વિજિલન્સ ટીમમાં સોંપો પડી ગયો હતો. વાબો કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ તપાસમાં અસહકાર દાખાવતા આવેલ તપાસ અધિકારીઓએ ગાંધીનગર જાણ કરતા હાલ ૧૧૧ કોન્ટ્રાક્ટરોને વાસ્મો અને પાણી પુરવઠાના ટેન્ડર નહી ભરવા જણાવ્યુ છે.

એજન્સીઓ કોઇ પણ જગ્યાએ
ટેન્ડર ભરી શકશે નહીં

જિલ્લાની ૧૧૧ એજન્સીની ટોટલ રિકવરી આવે અને ભરવાની થાય તો બીજી કામગીરી નહીં કરી શકે. તેમજ તેઓને પેમેન્ટ ચૂકવવાનું થાય તો ભવિષ્યમાં તમામ એજન્સીઓને બાકીનું પેમેન્ટ નહીં ચૂકવવાના આદેશો કરવામાં આપેલ છે. આ તમામ કોન્ટ્રાક્ટરો રાજ્યામાં કોઈપણ જગ્યાએ વાસ્તુ કે પાણી પુરવઠા કચેરીમાં પોતાનું

*ટેન્ડર ભરી શકશે નહીં. -ગીરીશભાઈ એ.અગોલા. વાસમો યુનિટ મેનેજર મહીસાગર*

ભ્રષ્ટાચાર અંગે સીબીઆઇની તપાસ સમિતિ રચવા માગણી

જિલ્લામાં નલ સે જલ યોજનાઓ અધુરી છે. કેટલીક જગ્યાએ વાસ્મો કોરી અને પાણી પુરવઠા યોજનાની કામગીરી પણ એક જ કામ ઉપર બતાવી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર પંચાયતોના સરપય અને પાણી સમિતિની મીલી ભગતથી આચારવામાં આવી છે.જેના માટે સીબીઆઈની તપાસ સમિતિ રચવામાં આવવી જોઇએ.

પાઈપોના બિલો બીજી વખત
કોમ્પ્યુટરાઇઝડ ખોટા મુકાવામાં આવ્યા

નલ સે જલ યોજનામા પીવીસીની પાઇ પો.ગેલ્વેનાઈઝ કોક અને ઘર સુધી આપવામાં આવતા કનેક્શનની પાઇપોના બિલ એક વખત લાવી બીજી વાત કોમ્પ્યુટરાઇઝડ બિલો ખોટા મુકવામાં છે. આ બિલો, ટેસ્ટિંગ રિપોર્ટ વિગેરે તપાસવામાં આવે.

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.