બોટાદ ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના દંડક ઉમેશભાઈ મકવાણા દ્વારા ભારતના ભવ્ય વિજય માટે પ્રાર્થના કરાઇ - At This Time

બોટાદ ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના દંડક ઉમેશભાઈ મકવાણા દ્વારા ભારતના ભવ્ય વિજય માટે પ્રાર્થના કરાઇ


બોટાદ ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના દંડક ઉમેશભાઈ મકવાણા દ્વારા ભારતના ભવ્ય વિજય માટે પ્રાર્થના કરાઇ

વડાપ્રધાન આવના હોય તો અમદાવાદ ખાતે આવેલ મોદી સ્ટેડિયમનું નામ બદલીને ફરી વખત સરદાર પટેલ સ્ટેડિયમ નામ આપવામાં આવે તેવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા માગણી કરવામા આવી

ભારત અને ઓસ્ટ્રેલિયાની ફાઇનલ મેચ અમદાવાદ નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમ ખાતે રમાવા જઈ રહી છે ત્યારે બોટાદ ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના દંડક ઉમેશભાઈ મકવાણા દ્વારા ભારતના ભવ્ય વિજય માટે પ્રાર્થના કરવામાં આવી તેમજ આજે ફાઇનલ મેચ જોવા માટે જયારે વડાપ્રધાન આવના હોય તો અમદાવાદ ખાતે આવેલ મોદી સ્ટેડિયમનું નામ બદલીને ફરી વખત સરદાર પટેલ સ્ટેડિયમ નામ આપવામાં આવે તેવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા માગણી કરવામાં આવી.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.