વિજાપુર આઈ ટી આઈ માં 400 તાલીમાર્થીઓએ 100 પ્રોજેક્ટસ નું પ્રદર્શન કર્યું - At This Time

વિજાપુર આઈ ટી આઈ માં 400 તાલીમાર્થીઓએ 100 પ્રોજેક્ટસ નું પ્રદર્શન કર્યું


વિજાપુર આઈ.ટી.આઈ ખાતે આઇએમસી ચેરમેન તથા દેવ ઈન્ડસ્ટ્રી ના મેનેજિંગ ડાયરેકટર જયંતીભાઈ પટેલ અને રાકેશભાઈ દવે ઈન્ડસ્ટ્રીઝના સહયોગથી તાલીમાર્થીઓ માટે આઈટીઆઈ ખાતે ના 12 ટ્રેડ ના 33 સુઈઓ અને 450 જેટલા તાલીમાર્થીઓને સામાન્ય બજેટમાં ટેકનિકલ તેમજ સમાજ ઉપયોગી નાના મોટા 100 જેટલા પ્રોજેક્ટ મોડલ બનાવી પ્રેઝન્ટેશન કયું ભાંગ લેનાર દરેક ટ્રેડ ને પ્રોત્સાહિત મેડલ એનાયત કરવાની ઘોષણા કરવામાં આવી હતી

રિપોર્ટ. મુકેશ પ્રજાપતિ વિજાપુર


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image