મહુવા : માર્કેટિંગ યાર્ડની પાછળ ખોડીયાર નગર, જશીબેન હમીરભાઇ પરમાર ના ઘરે રેડ દરમિયાન દેશી દારૂ 10 લીટર અને કિંમત રૂપિયા 2000 મુદ્દામાલ સાથે પકડી પડતી મહુવા ટાઉન પોલીસ
મહુવા : માર્કેટિંગ યાર્ડની પાછળ ખોડીયાર નગર, જશીબેન હમીરભાઇ પરમાર ના ઘરે રેડ દરમિયાન દેશી દારૂ 10 લીટર અને કિંમત રૂપિયા 2000 મુદ્દામાલ સાથે પકડી પડતી મહુવા ટાઉન પોલીસ
પોલીસ સ્ટાફ ના માણસો મહુવા ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં પો.ઇન્સ.સા.ની સુચનાથી કલાક.૧૭/૩૦ વાગ્યાથી પ્રોહી/જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતા ફરતા કલાક ૧૭/૪૫ વાગ્યે મહુવા માર્કેટીંગ પાસે પહોંચતા બાતમી હકીકત મળેલ કે અ હી મહુવા માર્કેટીંગ યાર્ડની પાછળ ખોડીયારનગરમા રહેતી જશીબેન વા/ઓ હમીરભાઈ પરમાર નાઓ પોતાના રહેણાંકી મકાનમાં દેશી દારૂ રાખી વેચાણ કરે છે જેથી તમોએ રસ્તે જતા બે રાહદારી પંચોના માણસોને બોલાવી હકીકત અંગે સમ જ કરી સાથે રાખી કલાક ૧૮/૦૦ વાગ્યે હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા સદરહુ રહેણાંકી મકાને એક સ્ત્રી ઇસમ હાજ ર મળી આવેલ હોય જેનુ પંચો રૂબરૂ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ જશીબેન વા/ઓ હમીરભાઈ કાળુભાઈ પરમાર ઉ.વ.૪૫ રહે.માર્કેટીંગ યાર્ડની પાછળ, ખોડીયારનગર, મહુવા વાળી હોવાનુ જણાવેલ સદરહુ બહેનને રેઈડ અંગે સમજ કરી સાથે રાખી તેના રહેણાંક મકાનની જડતી તપાસ કરતા મકાનની ઓસરીના ભાગેથી એક કંતાનની થેલી મળેલ જે થે લી ખોલી ચેક કરતા થેલીમા પ્લાસ્ટીકની નાની-નાની કોથળીઓ નંગ-૫૦ જોવામાં આવેલ જે તમામ પ્લાસ્ટીકની કોથળી ઓમા પારદર્શક પ્રવાહી ભરેલ હોય, જે દરેક પ્લાસ્ટીકની કોથળીઓ ની ગાઠો ખોલી પંચોથી સુધી સુધાડી ખાત્રી કરતા તે માં દેશી પીવાનો દારૂની ખાટી તીવ્ર વાસ આવતી હોય જેથી મળી આવેલ દરેક પ્લાસ્ટીકની કોથળીઓમાં આશરે ૨૦૦X૨ ૦૦ મી.લી. દેશી દારૂ ભરેલ હોય જે પ્લાસ્ટીકની કોથળીઓ નંગ-૫૦ દેશી દારૂ લીટર-૧૦ છે જે દરેક પ્લાસ્ટીકની કોથળી ઓ માંથી થોડો થોડો દારૂ એક કાચની સેમ્પલ બોટલમાં આશરે ૨૦૦ એમ.એલ જેટલો ભરી લઈ પો.ઇન્સ મહુવાનું લા ખથી સીલ કરી કિ.રૂ.૦૦/૦૦ ગણી તપાસ અર્થે કબ્જે કરી બાકીનો દારૂ લીટર-૧૦ જેમનો તેમ કંતાનની થેલીમાં રહેવા દઈ કિ.રૂ.૨૦૦૦/- નો ગણી પો.ઇન્સ મહુવાનું લાખ દોરાથી સિલ કરી પંચનામાની વિગતે તપાસ અર્થે કબ્જે કરેલ છે. તો મજકુર જશીબેન વા/ઓ હમીરભાઈ કાળુભાઈ પરમાર ઉ.વ.૪૫ રહે, માર્કેટીંગ યાર્ડની પાછળ, ખોડીયારનગર, મહુ વા વાળાએ પોતાના કબ્જા ભોગવાટામાં ગે, કા.દેશી પીવાનો દારૂ લી.-૧૦ કી.રૂ.૨૦૦૦/- નો રાખી રેઇડ દરમ્યાન પોતાના
રહેણાંક મકાને હાજર મળી આવી પ્રોહી.ધારા કલમ ૬૫(એ)(એ) મુજબનો ગુન્હો કરેલ હોય, તો તેની સામે ધોરણસર થ વા મારી ફરીયાદ છે. જે અંગે કલાક ૧૮/૦૦ થી કલાક ૧૮/૩૦ સુધીનુ પંચનામુ કરેલ તથા રેઇડમાં સાથે મહીલા પોલી સ સાથે ન હોય જેથી મજકુર સ્ત્રી બહેનને પો.સ્ટે.આવવા સમજ કરેલ છે મારા સાહેદો સાથેના રેઇડ પાર્ટીનાં પોલીસ ના માણસો તથા પંચનામામાં જણાવેલ પંચો છે. એટલી મારી ફરીયાદ હકીકત છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
