બોટાદ જાયન્ટ્સ ગ્રુપ ઓફ દ્વારા હોસ્પિટલ સ્ટાફના હસ્તે ધાબળા વિતરણ કરવામાં આવ્યું - At This Time

બોટાદ જાયન્ટ્સ ગ્રુપ ઓફ દ્વારા હોસ્પિટલ સ્ટાફના હસ્તે ધાબળા વિતરણ કરવામાં આવ્યું


બોટાદ જાયન્ટ્સ ગ્રુપ ઓફ દ્વારા હોસ્પિટલ સ્ટાફના હસ્તે ધાબળા વિતરણ કરવામાં આવ્યું

જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા નિયમિત પ્બોરોજેક્ટાટ અંતર્દગત ધાબળા વિતરણ કરવામાં આવે છે.જેમાં ફરી એકવાર બોટાદ જીલ્લાની સરકારી સોનાવાલા હોસ્પિટલ ખાતે ડીલેવરી માટે આવેલ સ્ત્રીઓને ધાબળા વિતરણ કરવામાં આવેલ.ધાબળા વિતરણ પ્રોજેક્ટ રાઉન્ડ-2 માં 10 જેટલી બહેનોને ધાબળા વિતરણ કરી ઠંડી સામે રક્ષણ આપવા પ્રયત્ન કરેલ.ધાબળા વિતરણ સોનાવાલામાં કાર્યરત નર્સિંગ સ્ટાફના હસ્તે કરી તેઓ દ્વારા પ્રસુતા બહેનોને સારવાર સાથે માનવીય હુંફ આપવાનો પ્રયાસ કરેલ.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કેતનભાઇ રોજેસરા અને ચંદુભાઈ સાવલિયાએ માર્ગદર્શન પૂરું પાડેલ.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર ધવલ ગાબુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.