અરવલ્લી જિલ્લા ની ધનસુરા કૉલેજ પર રાત્રી ચડ્ડી બનીયન તસ્કરો ત્રાટક્યા - At This Time

અરવલ્લી જિલ્લા ની ધનસુરા કૉલેજ પર રાત્રી ચડ્ડી બનીયન તસ્કરો ત્રાટક્યા


અરવલ્લી જિલ્લા ની ધનસુરા કૉલેજ પર રાત્રી ચડ્ડી બનીયન તસ્કરો ત્રાટક્યા

કૉલેજ ના સિક્યુરિટી ને માર માર્યો. માર મારી રૂમ મો પૂર્યો 

કૉલેજ ની ઓફિસો મો  તાળા તોડી તોડફોડ કરી 

પોલિસ જાણ કરતાં પોલીસ કૉલેજ ખાતે પહોંચી.

ધનસુરા નાઇટ પેટ્રોલિંગ કડક કરવા જનતા ની માંગ 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.