હિંમતનગરના કાટવાડ ગામે આગાહીકારો પણ ટીંટોડીના ઈંડા મુકવાની જગ્યાને લઈને વરસાદનો વરતારો કરતા જોવા મળ્યા - At This Time

હિંમતનગરના કાટવાડ ગામે આગાહીકારો પણ ટીંટોડીના ઈંડા મુકવાની જગ્યાને લઈને વરસાદનો વરતારો કરતા જોવા મળ્યા


આવતીકાલે અખાત્રીજ છે ત્યારે ખેડૂતો ખેતીના કામની શરુઆત શુભમુહૂર્તમાં બળદ અને ટ્રેક્ટરનું પૂજન અર્ચન કરીને કરશે. બીજી તરફ હિંમતનગર તાલુકાના કાટવાડ ગામે રહેતા જશવતસિંહ ચૌહાણના ખુલ્લા ખેતરમાં ટીંટોડી એક નહિ પણ ચાર ઈંડા મુક્યા છે. ખેડૂતે પણ ઈંડાને ગરમીમાં રાહત રહે તેની વ્યવસ્થા કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.